Education Gujarati

રાવજી છોટાલાલ પટેલ – Gujarati Sahityakar Kavi Ravji Patel

Gujarati Sahitya Kavi Ravji Patel
Written by Chetan Darji

જન્મ: ભાતપુર, આણંદ જિલ્લો, તેમનું કુટુંબ ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામનું વતની હતું.

  • પોતાની જાતને ‘શેકાયેલો ઘઉંનો દાણો’ કહેનાર
  • દર્દ અને અશ્રુતના પ્રયોગશીલ સર્જક
  • દગ્ધ કૃષિ કવિ
  • હરીન્દ્ર દવેએ તેમના માટે કહ્યું હતું કે ‘ગુજરાતી કાનનો લીલો ટુંકડો ખરી પડ્યો’

કાવ્ય સંગ્રહ: અંગત

રચના: આભાસી મૃત્યુનું ગીત,સંબધ,હુંસીલાલની યાદમાં

વાર્તા સંગ્રહ : કીડી-કેમેરા અને નાયક,છબીલકાકાનો બીજો પગ

નવલકથા: ઝંઝા, અશ્રુધર

નવલિકા: વૃત્તિ અને વાર્તા

મહત્વની પંક્તિઓ

  • મારી આંખે કંકુનાં સુરજ……
  • કાવ્ય એટલે રતિક્રીડા……

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading