Education Gujarati

ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર – Gujarati Sahitya Kavi Jhaverchand Meghani

JhaverchandMeghani Kavi Sayar
Written by Chetan Darji
Zaverchand_Meghani Gujarati Sahitya kavi

ઉપનામ : રાષ્ટ્રીય શાયર -( ગાંધીજી દ્વારા) કસુબલ રંગનો ગાયક, પહાડનું બાળક, સાહિત્યયાત્રી

જન્મ : ચોટીલા

વતન : બગસરા

કર્મ ભૂમિ : બોટાદ – રાણપુર ગમ – ફૂલ છાબના મંત્રી

ગુજરાતી ભાષાના લોકસાહિત્યના સૌપ્રથમ સંશોધક અને સંપાદક

તેમનું લોકગીત ‘ મન મોર બની થનગનાટ કરે ‘ રવીન્દ્રનાથ ટાગોરની

‘નવી વર્ષા’ બંગાળી કવિતામાંથી લેવામાં આવેલ છે.

શરૂઆત – કુરબાનીની કથાઓ, અંતિમ નવલકથા – કાળચક્ર

‘વેણીનાં ફૂલ’ કાવ્યસંગ્રહમાંથી ‘ ચારણકન્યા’ નામની કવિતા લેવામાં આવેલ છે, જેનું મૂળ નામ હિરબાઈ હતું.

૧૯૩૧ બીજી ગોળમેજી પરિષદમાં જતી વખતે ગાંધીજી માટે ‘છેલ્લો કટોરો આ પિ જજો બાપુ | સાગર પીનારા | અંજલી ..

સૌપ્રથમ રણજીતરામ સૂવર્ણચંદ્રક મેળવનાર – ૧૯૨૮

‘રઢિયાળી રાત’ નામના ગ્રંથમાં – હાજી કાસમ તારી વીજળી

ચાવીકૃતિ
ઝવેરચંદ મેઘાણી કહે છે. વસુંધરાનો વહાલો દવલો વસુંધરાનો વહાલો દવલો
કોઈનો લાડકવાયો કોઈનો લાડકવાયો
સૌરાષ્ટ્રની રસધાર સૌરાષ્ટ્રની રસધાર
સોરઠી બહારવટિયો સોરઠી બહારવટિયો
માણસાઈનો દીવો માણસાઈનો દીવ ( રવિશંકર મહારાજ)
પ્રભુ પ્રભુ પધાર્યા
રાણો પ્રતાપ પધારી રહ્યો છે રાણો પ્રતાપ
તેવી યુગવંદના યુગવંદના ( રાષ્ટ્રીય શાયર)
રવીન્દ્રવીણા વગાડતા રવીન્દ્રવીણા
સિન્ધુડાએ કરી એ વખતેસિંધુડો
કંકાવટીના કંકાવટી
વેવીશાળ થતા વેવીશાળ
તે રઢિયાળી રાતે રઢિયાળી રાત
શિવાજીનું હાલરડું ગાતા શિવાજીનું હાલરડું
સોરઠના વહેતા પાણી જોઈસોરઠ તારા વહેતા પાણી
ત્યાં તુલસી ક્યારો બાંધ્યો તુલસી ક્યારો

Information from Angel Academy – (Samrat) Samat Gadhavi

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading