Education Study Material

Bin Sachivalay Exam Material – All IPC with Explanation – કાયદા વિશે જાણો

Bin Sachivalay Exam Material - All IPC with Explanation - કાયદા વિશે જાણો
Written by Chetan Darji

કાયદા વિશે જાણો..

  1. IPC ઘડનાર – લોર્ડ મેકોલે
  2. IPC પ્રસાર કરનાર – લોર્ડ કેનિંગ
  3. IPC નો મુસદ્દો 1837 માં તૈયાર થયો
  4. IPC 06/10/1860 ના રોજ પસાર થયો.
  5. IPC નો અમલ 1 જાન્યુઆરી 1862 રોજ થયો.
  6. IPC-કલમ-11:- વ્યકિતની વ્યાખ્યા
  7. IPC-કલમ-21:- રાજય સેવકની વ્યાખ્યા
  8. IPC-કલમ-29:- દસ્તાવેજ ની વ્યાખ્યા
  9. IPC-કલમ-40:- ગુનાની વ્યાખ્યા
  10. IPC-કલમ-53:- શિક્ષાની જોગવાઈ
  11. કેદના બે પ્રકાર:- (1)સખત કેદ,(2)સાદી કેદ
  12. IPC-કલમ-107:- દુષ્પ્રેરણ ની વ્યાખ્યા
  13. IPC-કલમ-108:- દુષ્પ્રેરક ની વ્યાખ્યા
  14. IPC-કલમ-120-A:- ગુનાહિત કાવતરાની વ્યાખ્યા
  15. IPC-કલમ-124-A:- રાજદ્રોહ ની વ્યાખ્યા
  16. IPC-કલમ-141:- ગેરકાયદેસર મંડળી ની વ્યાખ્યા
  17. IPC-કલમ-146:- હુલ્લડ કરવું
  18. IPC-કલમ-147:- હુલ્લડ ની શિક્ષા
  19. IPC-કલમ-159:- બખેડા ની વ્યાખ્યા
  20. IPC-કલમ-160:- બખેડા અંગેની સજા
  21. IPC-કલમ-191:- ખોટો પુરાવો આપવો ગુનો બને છે.
  22. IPC-કલમ-192:-ખોટો પુરાવો ઊભો કરવો ગુનો બને છે.
  23. IPC-કલમ-212:- ગુનેગારને આશરો આપવો ગુનો બને છે.
  24. IPC-કલમ-230:-સિકકાની વ્યાખ્યા
  25. IPC-કલમ-231:-ખોટા સિકકા બનાવવા ગુનો બને છે.
  26. IPC-કલમ-232:-ખોટા ભારતીય સિકકા બનાવવા ગુનો બને છે.
  27. IPC-કલમ-299:- ગુનાહિત મનુષ્યવધ(સાપરાધ મનુષ્ય વધ) ની વ્યાખ્યા
  28. IPC-કલમ-300:- ખૂનની વ્યાખ્યા
  29. IPC-કલમ-302:-ખૂનના ગુના બદલ શિક્ષા
  30. IPC-કલમ-304-B:- દહેજ મૃત્યુ
  31. IPC-કલમ-307:- ખૂન કરવાનો પ્રયત્ન કરવો ગુનો બને છે.
  32. IPC-કલમ-308:- ગુનાહિત મનુષ્યવધ કરવાનો પ્રયત્ન કરવો ગુનો બને છે.
  33. IPC-કલમ-310:- ઠગ ની વ્યાખ્યા
  34. IPC-કલમ-311:- ઠગની સજા
  35. IPC-કલમ-312:- ગર્ભપાત કરાવવો ગુનો બને છે.
  36. IPC-કલમ-313:- સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવો ગુનો બને છે.
  37. IPC-કલમ-319:- વ્યથા ની વ્યાખ્યા
  38. IPC-કલમ-320:- મહાવ્યથા ની વ્યાખ્યા
  39. IPC-કલમ-339:- ગેરકાયદે અવરોધ ની વ્યાખ્યા
  40. IPC-કલમ-340:-ગેરકાયદે અટકાયત ની વ્યાખ્યા
  41. IPC-કલમ-341:-ગેરકાયદે અવરોધની સજા
  42. IPC-કલમ-342:-ગેરકાયદે અટકાયતની સજા
  43. IPC-કલમ-349:- બળ ની વ્યાખ્યા
  44. IPC-કલમ-350:- ગુનાહિત બળ ની વ્યાખ્યા
  45. IPC-કલમ-351:- હુમલા ની વ્યાખ્યા
  46. IPC-કલમ-359:- અપહરણ ની વ્યાખ્યા
  47. IPC-કલમ-362:- અપનયન વ્યાખ્યા
  48. IPC-કલમ-363:- અપહરણ ના ગુના બદલ શિક્ષા
  49. IPC-કલમ-375:- બળાત્કાર ની વ્યાખ્યા
  50. IPC-કલમ-376:- બળાત્કારનો ગુનો કરવા બદલ સજા
  51. IPC-કલમ-377:- સૃષ્ટિ વિરુદ્ધના ગુના
  52. IPC-કલમ-378:- ચોરી ની વ્યાખ્યા
  53. IPC-કલમ-379:- ચોરી કરવા બદલ સજા
  54. IPC-કલમ-390:- લૂંટ ની વ્યાખ્યા
  55. IPC-કલમ-391:- ધાડ ની વ્યાખ્યા
  56. IPC-કલમ-392:- લૂંટ અંગેની સજા
  57. IPC-કલમ-393:- લૂંટ કરવાની કોશિશ કરવી
  58. IPC-કલમ-395:-ધાડ માટે ની સજા
  59. IPC-કલમ-396:- ખૂન સાથે ધાડ
  60. IPC-કલમ-405:-ગુનાહિત વિશ્વાસઘાત ની વ્યાખ્યા
  61. IPC-કલમ-406:-ગુનાહિત વિશ્વાસઘાત માટેની સજા
  62. IPC-કલમ-410:- ચોરીનો માલ રાખવો ગુનો બને છે.
  63. IPC-કલમ-415:- ઠગાઈ/છેતરપીંડી ની વ્યાખ્યા
  64. IPC-કલમ-417:- ઠગાઈ ની સજા
  65. IPC-કલમ-425:- બગાડ ની વ્યાખ્યા
  66. IPC-કલમ-426:- બગાડ માટેની સજા
  67. IPC-કલમ-441:- ગુનાહિત અપપ્રવેશ ની વ્યાખ્યા
  68. IPC-કલમ-442:- ગૃહ અપપ્રવેશ ની વ્યાખ્યા
  69. IPC-કલમ-445:- ઘરફોડ ની વ્યાખ્યા
  70. IPC-કલમ-446:- રાત્રે ઘરફોડ કરવી ગુનો બને છે.
  71. IPC-કલમ-447:- ગુનાહિત અપપ્રવેશ ની સજા
  72. IPC-કલમ-448:- ગૃહ અપપ્રવેશ ની સજા
  73. IPC-કલમ-463:- બનાવટી દસ્તાવેજ બનાવવો ગુનો બને છે
  74. IPC-કલમ-464:-ખોટો દસ્તાવેજ બનાવવો ગુનો બને છે.
  75. IPC-કલમ-465:- ખોટો દસ્તાવેજ બનાવવાના ગુનાની સજા
  76. IPC-કલમ-470:- બનાવટી દસ્તાવેજ ની વ્યાખ્યા
  77. IPC-કલમ-499:- બદનક્ષી ની વ્યાખ્યા
  78. IPC-કલમ-500:- બદનક્ષી ના ગુના બદલ સજા
  79. IPC-કલમ-503:- ગુનાહિત ધમકી ની વ્યાખ્યા
  80. IPC-કલમ-506:- ગુનાહિત ધમકી બદલ સજા

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading