Education Gujarati

પ્રેમાનંદ ગુજરાતી સાહિત્ય કવિ- Gujarati Sahityakar Kavi Premanand

Gujarati Sahityakar Premanand Kavi
Written by Chetan Darji

Are you searching for – પ્રેમાનંદ ગુજરાતી સાહિત્ય કવિ- Gujarati Sahityakar Kavi Premanand

Then you are at Right Place.

The Complete and Official Information of પ્રેમાનંદ ગુજરાતી સાહિત્ય કવિ- Gujarati Sahityakar Kavi Premanand

પ્રેમાનંદ ગુજરાતી સાહિત્ય કવિ- Gujarati Sahityakar Kavi Premanand

પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટ

PREMANAND Kavi

જન્મ : – વડોદરા ( ૧૬૩૬)

ગુરુ :- રામચરણ

ઉપનામ : – મહાકવિ , આખ્યાન શિરોમણી, શ્રેષ્ઠ આખ્યાનકાર

વખણાતું સાહિત્ય : – ” આખ્યાન ” ( કડવા)

વ્યવસાય :- માણભટ્ટ / ગાગરિયા ભટ્ટ

આખ્યાન

નરસિહ મહેતા એ તેના બીજ રોપ્યા.

આખ્યાન ના પિતા ભાલણ

પ્રેમાનંદ શ્રેષ્ઠ શિરોમણી

‘પાઘડી’ ન પહેરવાની પ્રતિજ્ઞા માટે જાણીતા છે

પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા ખાતે આવેલ છે સરુઆત : – ૧૯૧૬ ( પહેલા વડોદરા સાહિત્ય સભા) પછી નામ બદલાયું ૧૯૪૪ ( પ્રેમાનંદ સાહિત્ય સભા ) આ સભામાં દર ૨ વર્ષે ‘ પ્રેમાનંદ સૂવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેછે શ્રેષ્ઠ સાહિત્યકારને.

ચાવીકૃતિ
સુદામાચરિત્ર સુદામાચરિત્ર
સુસુધન્વા આખ્યાન
નળાખ્યાન
ચંદ્રચંદ્રહાસ આખ્યાન
દશમના દિવસેદશમસ્કંધ ( સૌપ્રથમ ગુજરાતી
શબ્દનો પ્રયોગ)
અભિમન્યુનુંઅભિમન્યુ આખ્યાન
મામેરુંમામેરું
ઓખાનાઓખાહરણ ( ચૈત્ર માસ)
રણ માં ભરાશે ત્યારેરણયજ્ઞ
વિવેક વણજારોવિવેક વણજારો
સુભદ્રાહરણ કરશે સુભદ્રાહરણ

પંક્તિ

” ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર ( અનત્યાનુંપ્રાસ અલંકાર)

Thanks to Beloved Readers.

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading