Education Gujarat Government Scholarship

How Apply Online For Gujarat Common Entrance Test (CET) 2023-24 For Class 6

How Apply Online For Gujarat Common Entrance Test (CET) 2023-24 For Class 6
Written by Chetan Darji

Are you searching for – How Apply Online For Gujarat Common Entrance Test (CET) 2023-24 For Class 6

Then you are at Right Place.

The Complete and Official Information of How Apply Online For Gujarat Common Entrance Test (CET) 2023-24 For Class 6

What is Gujarat Common Entrance Test (CET)

ધોરણ ૬ થી ૧૨ ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિશુલ્ક શિક્ષણ માટે ની અમૂલ્ય તક

How Apply Online For Gujarat Common Entrance Test (CET) 2023-24 For Class 6

ધોરણ ૬ માટે Common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા)

ગુજરાત સરકાર દ્વારા અગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ થી સામાજિક ભાગીદારી દ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ શરુ થઇ રહી છે.

  1. જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કુલ્સ
  2. જ્ઞાનશક્તિ Tribal રેસીડેન્શીયલ સ્કુલ્સ
  3. જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ
  4. રક્ષાશક્તિ સ્કુલ્સ

આ શાળાઓ માં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવતાયુક્ત શિક્ષણ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું, રેસિડેન્શિયલ સ્કુલસમાં નિવાસી છાત્રાલય, રમત-ગમત , કળા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિધાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.

ઉપરોક્ત શાળાઓમાં તેમેજ મોડલ સ્કુલસમાં ૨૦૨૩-૨૪ ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા માટે રાજ્યસ્તરની Common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા) લેવાનું આયોજન છે. આ તમામ શાળાઓ ધોરણ ૬ થી ૧૨ ની રહેશે અને તેને સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક રહેશે.

પ્રવેશ માટેની યોગ્યતા – Eligibility Criteria for CET Gujarat 2023

સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી ૫ નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ ૫નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ ૬ માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૬ માં પ્રવેશ આપવામાં આવશે.

સ્વનિર્ભર / ખાનગી શાળાઓમાં ધોરણ ૫ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડલ સ્કુલના ધોરણ ૬ ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૬ માં પ્રવેશ આપવામાં આવશે.

Important Information- મહત્વની માહિતી Common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા)

Important Information- મહત્વની માહિતીમહત્વની તારીખ
ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો૨૩ માર્ચ ૨૦૨૩ થી ૦૫ એપ્રિલ ૨૦૨૩
Common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા) ની તારીખ૨૭ એપ્રિલ ૨૦૨૩

ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો

૨૩ માર્ચ ૨૦૨૩ થી ૦૫ એપ્રિલ ૨૦૨૩

Common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા) ની તારીખ

૨૭ એપ્રિલ ૨૦૨૩

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading