
ઉપનામ : કાકા સાહેબ , આજીવન પ્રવાસી , સવાઈ ગુજરાતી ( ગાંધીજી એ આપેલું)
જન્મ : સતારા( મહારાષ્ટ્ર)
વખણાતું સાહિત્ય : લલિત નિબંધ
વતન ‘કાલેલી’ હોવાથી ‘કાલેલકર’ કહેવાયા
૧૯૬૪ માં પદ્મભૂષણ એનાયત થયો
૧૯૬૫ માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો તેઓએ નદીને લોકમાતા કહી
ગુજરાતી જોડણીકોશના મુખ્ય સંપાદક
ચાવી | કૃતિ |
ચિંતન | જીવનચિંતન |
આનંદ | જીવનનો આનંદ |
પ્રદીપ | જીવન પ્રદીપ |
ભારતી | જીવન ભારતી |
લીલા | જીવન લીલા |
સંસ્કૃતિ | જીવન સંસ્કૃતિ |
ત્યારબાદ તહેવારો દરમિયાન | જીવતા તહેવારો |
‘ઓતરાદી દીવાલોને | ઓતરાદી દીવાલો (જેલવાસ) |
પૂર્ણ રંગ કરી | પૂર્ણ રંગ |
સ્મરણયાત્રા એ જતા | સ્મરણયાત્રા ( આત્મકથા) |
જેમાં હિમાલયના પ્રવાસ | હિમાલયનો પ્રવાસ ( શ્રેષ્ઠ) |
દરમિયાન ગીતાધર્મ સાથે | ગીતાધર્મ |
રખડવાનો આનંદ યાદ કરતા | રખડવાનો આનંદ |