Education Study Material

GSEB Class 10th – All Chapters of Mathematics in Gujarati Language

GSEB Class 10th - All Chapters of Mathematics in Gujarati Language
Written by Chetan Darji

Class 10th Syllabus of the Mathematics Subject in Gujarati

પ્રકરણ 1 : વાસ્તવિક સંખ્યાઓ

આ પ્રકરણ માં વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે શીખીશું .

  • યુક્લિડનું ભાગાકારનું પૂર્વપ્રમેય
  • અંકગણિતનું મૂળભૂળ પ્રમેય
  • અસંમેય સંખ્યાઓનું પુનરાવર્તન
  • સંમેય સંખ્યો અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન

નીચે આપેલ ફાઈલ પ્રથમ પ્રકરણના ડાઉનલોડ માટે છે

પ્રકરણ 2 : બહુપદીઓ

આ પ્રકરણ માં બહુપદીઓ વિશે આપણે શીખીશું .

  • બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ
  • બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ
  • બહુપદી માટે ભાગપ્રવિધિ

નીચે આપેલ ફાઈલ બીજા પ્રકરણના ડાઉનલોડ માટે છે

પ્રકરણ 3 : દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ

આ પ્રકરણ માં દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ વિશે આપણે શીખીશું .

  • દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ
  • દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મના ઉકેલ માટે અલેખની રીત
  • દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ ના ઉકેલ માટે બૈજિક રીત
  • દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણ

નીચે આપેલ ફાઈલ ત્રીજા પ્રકરણના ડાઉનલોડ માટે છે

પ્રકરણ 4 : દ્વિઘાત સમીકરણ

આ પ્રકરણ માં દ્વિઘાત સમીકરણ વિશે આપણે શીખીશું .

  • દ્વિઘાત સમીકરણ
  • અવયવિકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ
  • પૂર્વવર્ગ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ
  • બીજના સ્વરૂપ

નીચે આપેલ ફાઈલ ચોજા પ્રકરણના ડાઉનલોડ માટે છે

પ્રકરણ 5 : સમાંતર શ્રેણી

આ પ્રકરણ માં સમાંતર શ્રેણી વિશે આપણે શીખીશું .

  • સમાંતર શ્રેણી
  • સમાંતર શ્રેણી નું n પદ
  • સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો

નીચે આપેલ ફાઈલ પાંચમા પ્રકરણના ડાઉનલોડ માટે છે

પ્રકરણ 6 : ત્રિકોણ

આ પ્રકરણ માં ત્રિકોણ વિશે આપણે શીખીશું .

  • સમરૂપ આકૃતિઓ
  • ત્રિકોણની સમરૂપતા
  • ત્રિકોણની સમરૂપતાનો સિધ્ધાંત
  • સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ
  • પાયથાગોરસ પ્રમેય

નીચે આપેલ ફાઈલ છઠ્ઠા પ્રકરણના ડાઉનલોડ માટે છે .

પ્રકરણ 7 : યામ ભૂમિતિ

આ પ્રકરણ માં યામ ભૂમિતિ વિશે આપણે શીખીશું .

  • અંતરસુત્ર
  • વિભાજન સૂત્ર
  • ત્રિકોણનું ક્ષેત્રફળ

નીચે આપેલ ફાઈલ સાતમા પ્રકરણના ડાઉનલોડ માટે છે .

પ્રકરણ 8 : ત્રિકોણમિતિનો પરીચય

આ પ્રકરણ માં ત્રિકોણમિતિનો પરીચય વિશે આપણે શીખીશું .

  • ત્રિકોણમિતીય ગુણોત્તરો
  • વિશિષ્ટ માપના ખૂણાના માપના ત્રિકોણમિતીય ગુણોત્તરો
  • કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો
  • ત્રિકોણમિતીય નિત્યસમો

નીચે આપેલ ફાઈલ આઠમા પ્રકરણના ડાઉનલોડ માટે છે .

પ્રકરણ 9 : ત્રિકોણમિતિના ઉપયોગો

આ પ્રકરણ માં ત્રિકોણમિતિના ઉપયોગો વિશે આપણે શીખીશું .

  • ઊંચાઈ અને અંતર

નીચે આપેલ ફાઈલ નવમા પ્રકરણના ડાઉનલોડ માટે છે .

પ્રકરણ 10 : વર્તુળ

આ પ્રકરણ માં વર્તુળ વિશે આપણે શીખીશું .

  • વર્તુળનો સ્પર્શક
  • સમતલ ના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા

નીચે આપેલ ફાઈલ દસમાં પ્રકરણના ડાઉનલોડ માટે છે .

પ્રકરણ 11 : રચના

આ પ્રકરણ માં રચના વિશે આપણે શીખીશું .

  • રેખાખંડનું વિભાજન
  • વર્તુળના સ્પર્શકની રચના

નીચે આપેલ ફાઈલ અગિયારમા પ્રકરણના ડાઉનલોડ માટે છે

પ્રકરણ 12 : વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ

આ પ્રકરણ માં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ વિશે આપણે શીખીશું .

  • વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ – એક સમીક્ષા
  • વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ
  • સંયોજિત સમતલ આકૃતિઓનું ક્ષેત્રફળ

નીચે આપેલ ફાઈલ બારમા પ્રકરણના ડાઉનલોડ માટે છે .

પ્રકરણ 13 : પૃષ્ઠફળ અને ઘનફળ

આ પ્રકરણ માં પૃષ્ઠફળ અને ઘનફળ વિશે આપણે શીખીશું .

  • સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ
  • સંયોજિત ઘન પદાર્થોનું કુલ ઘનફળ
  • એક ઘણાંકાર નું બીજા ઘણાંકારમાં રૂપાંતર
  • શંકુનો આડછેદ

નીચે આપેલ ફાઈલ તેરમા પ્રકરણના ડાઉનલોડ માટે છે .

પ્રકરણ 14 : આંકડાશાસ્ત્ર

આ પ્રકરણ માં આંકડાશાસ્ત્ર વિશે આપણે શીખીશું .

  • વર્ગીકૃત માહિતી નો મઘ્યક
  • વર્ગીકૃત માહિતી નો બહુલક
  • વર્ગીકૃત માહિતી નો મધ્યસ્થ
  • સંચયી આવૃત્તિ-વિતરણની આલેખિય પ્રસ્તુતિ

નીચે આપેલ ફાઈલ ચૌદમા પ્રકરણના ડાઉનલોડ માટે છે

પ્રકરણ 15 : સંભાવના

આ પ્રકરણ માં સંભાવના વિશે આપણે શીખીશું .

  • સંભાવના- એક પ્રવિષ્ટ અભિગમ

નીચે આપેલ ફાઈલ પંદરમાં પ્રકરણના ડાઉનલોડ માટે છે .

I Hope you like the Article of the GSEB Class 10th – All Chapters of Mathematics in Gujarati Language. If you like then share to others.

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading