Education Gujarat Government Study Material

Download Latest Teacher Aptitude Test TET 1,TET 2 Exam Syllabus Old Papers 2022

Download Latest Teacher Aptitude Test TET 1,TET 2 Exam Syllabus Old Papers 2022
Written by Chetan Darji

Are you searching for – Teacher Aptitude Test TET 1,TET 2 Exam Syllabus Old Papers 2022

Then you are at Right Place.

The Complete and Official Information of Download Latest Teacher Aptitude Test TET 1,TET 2 Exam Syllabus Old Papers 2022.

Teacher Eligibility Test (TET 1 & TET 2) Exam 2022

TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, ટેટ પરીક્ષા તારીખ અને ટેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો ડીક્લેર કરવામાં આવશે. ટેટ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવે છે.

Announcement of Gujarat TET 1 & TET 2 Exam 2022

ટેટની પરીક્ષા જાહેરાત

TET Exam 2022- ટેટની પરીક્ષા આપવા માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર . ટેટની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે .2018થી ટેટ 1 અને 2 ની પરીક્ષા લેવાઈ ન હતી અને એની રાહ જોવાય રહી હતી ત્યારે સરકારે આજે ટેટ 1 અને 2નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ટેટ 1 અને 2ની પરીક્ષા યોજાશે અને 17 ઑક્ટોમ્બરે જાહેરનામું બહાર પડસે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે . લગભગ 3 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરશે જ્યારે ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે.

Exam Form Starting Date – 21 October 2022

TET EXAM Information 2022 – TET પરીક્ષા ૨૦૨૨ માહિતી

રીક્ષાનું નામTET પરીક્ષા ૨૦૨૨
અમલીકરણરાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાના પ્રકાર(1) TET-1 EXAM 2022
(2) TET-2 EXAM 2022
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખસપ્ટેમ્બર-૨૦૨૨ ના અંતમા (સંભવિત)
ટેટ પરીક્ષાની તારીખનોટીફીકેશન મુજબ
પરીક્ષાનો પ્રકારઓબ્જેકટીવ MCQ TYPE
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટhttp://gujarat-education.gov.in/seb/
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
કુલ ગુણ૧૫૦

TET Exam 1 & 2 Exam Pattern

પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.

TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.

  • TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
  • TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
  • TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
  • આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
  • બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
  • TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.

Syllabus of TET Exam 2022

TET – 1 Exam Syllabus Pattern 2022

વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો૩૦ ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી૩૦ ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી૩૦ ગુણ
વિભાગ-4 ગણિત૩૦ ગુણ
વિભાગ-5 પર્યાવરણ૩૦ ગુણ
કુલ ગુણ૧૫૦

TET – 2 Exam Syllabus Pattern 2022

વિભાગ-1 કુલગુણ ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજીગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારીગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે.૭૫ ગુણ

Old Previous Year Papers of TET 1 & TET 2

Here we are giving Direct link to Download a Old Question Papers of TET 1 & TET 2 for your Upcoming Examination 2022.

TET 1 Old Papers for 2022

Question Paper Year Wise Download Link
TET-1 Question Paper 2012 PDFClick Here to Download
TET-1 Question Paper 2014 PDFClick Here to Download
TET-1 Question Paper 2015 PDFClick Here to Download
TET-1 Question Paper 2018 PDFClick Here to Download

TET 2 Old Papers for 2022

Question Paper Year WiseDownload Now
TET-2 Social Science Question Paper 2011 PDFClick Here
TET-2 Social Science Question Paper 2012 PDFClick Here
TET-2 Language Question Paper 2012 PDFClick Here
TET-2 Mathematics & Science Paper 2012 PDFClick Here
TET-2 Social Science Question Paper 2013 PDFClick Here
TET-2 Language Question Paper 2013 PDFClick Here
TET-2 Mathematics & Science Paper 2013 PDFClick Here
TET-2 Social Science Question Paper 2014 PDFClick Here
TET-2 Language Question Paper 2014 PDFClick Here
TET-2 Mathematics & Science Paper 2014 PDFClick Here
TET-2 Social Science Question Paper 2015 PDFClick Here
TET-2 Language Question Paper 2015 PDFClick Here
TET-2 Mathematics & Science Paper 2015 PDFClick Here
TET-2 Social Science Question Paper 2017 PDFClick Here
TET-2 Language Question Paper 2017 PDFClick Here
TET-2 Mathematics & Science Paper 2017 PDFClick Here

I Hope you like the Article of the Download Latest Teacher Aptitude Test TET 1,TET 2 Exam Syllabus Old Papers 2022 . If you like then share to others.

Happy Reading Stay Connected

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading