Education Trendy

What is Van Kavach 2023 – Full Information in Gujarati

What is Van Kavach 2023 - Full Information in Gujarati
Written by Chetan Darji

Are you searching for – What is Van Kavach 2023 – Full Information in Gujarati

Then you are at Right Place.

The Complete and Official Information of What is Van Kavach 2023 – Full Information in Gujarati

What is Van Kavach 2023 – Full Information in Gujarati

પ્રસ્તાવના – વનકવચ

વન, પૃથ્વીનું સાચું ધન. વધતા પ્રદૂષણ અને મોસમી ફેરફારો વચ્ચે આજે પૃથ્વી સમયાંતરે ક્ષીણ થઇ રહી છે. જેને અટકાવવાના હેતુથી એ દિશામાં મનોમંથન જરૂરી બની ગયું છે. જેને કેન્દ્ર સ્થાને રાખી વસુધૈવ કુટુમ્બકમ ભાવના અને વિકાસ તથા ભવિષ્યની તૈયારી સાથે આપણા દીર્ધદ્રષ્ટા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હેતુથી, જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવાન્કીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વનવિભાગ દ્વારા વનકવચ પદ્ધતિ વિકસાવવામાં આવી.

વનકવચ એ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે, એક ઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે. એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ટ વાવેતર કર શરૂઆતના ૨ વર્ષ નિયમિત તેની સંભાળ લઇ પરિપક્વ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તે કોઈપણ કાળજી વગર વિકાસ પામે છે.

મુખ્ય સિદ્ધાંતો

વનકવચ કેટલાક સિદ્ધાંતો પર આધારિત છે જેમ કે,

  1. જમીનમાં જરૂરી માટીકામ કરી જમીનની ફળદ્રુપતા વધારવી
  2. જમીનમાં પાણી અને ભેજનો સંગ્રહ કરવો.
  3. યોગ્ય સમયે ઓછા અંતરે ત્રણ સ્તરમાં ગીચ વાવેતર કરવું
  4. પરસ્પર આંતરસ્પર્ધાના કારણે વનસ્પતિની ઝડપી વૃદ્ધિ
  5. વનકવચ માટે ફક્ત સ્થાનિક જાતોને જ પ્રાધાન્ય
  6. કુદરતી વનોની જેમ જ વાવેતર પરિપક્વ થઇ વિકાસ પામે તેવું આયોજન કરવું.

સ્થળની પસંદગી

વનકવચ વનો વિકસાવવા એ એવો વિસ્તાર પસંદ કરવામાં આવે છે જ્યાં જમીનમાં કોઈ પણ પ્રકારનો ઘન કે પ્રવાહી કચરો કે નકામા ઝાડી ઝાખરા ન હોય તથા વાવેતર લાયક સમતલ જમીન હોય જ્યાં દિવસમાં ૮ થી ૯ કલાક સુર્યપ્રકાશ મળી રહેતો હોય.

માટી ચકાસણી

પસંદ કરેલ વિસ્તારની માટીની પાણી ટકાવી રાખવાની ક્ષમતા, પોષકતત્વોની જાણકારી, તેનો પ્રકાર અને અનુકુળ ઊંડાઈની ચકાસણી કરવી.

સ્થળની સાફ – સફાઈ

નક્કી કરેલ સ્થળ પર નકામા ઝાડી ઝાંખરા દુર કરવા

ખાડા ખોદકામની કામગીરી

વનકવચ નિર્માણમાં મુખ્યત્વે બે પદ્ધતિથી માટીકામ કરવામાં આવે છે

વનકવચ - પદ્ધતિ ૧ (vankavach paddhati 1

paddhati 2 vankavach 2023

Download Official Letter of Van Kavach from Gujarat Forest Department 2023

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading