Driving License Education

RTO Driving License LL Test Exam Questions and Answers Download in Gujarati

RTO Driving License LL Test Exam Questions and Answers Download in Gujarati
Written by Chetan Darji

Are you searching for – Driving License LL Test Exam Questions and Answers

Then you are at Right Place.

The Complete and Official Information of RTO Driving License LL Test Exam Questions and Answers Download in Gujarati.

RTO Driving License LL Test Exam Questions and Answers Download in Gujarati

Driving License LL Test Exam Questions and Answers in Gujarati are below

Read Carefully

Question 1 – રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભો હોય ત્યારે તમે શું કરશો?

  1. હોર્ન વગાડી આગળ વધશો
  2. વાહન ધીમુ પાડીને હોર્ન વગાડી આગળ વધશો
  3. વાહન ઉભુ રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશોજવાબ

Question 2 – નીચે મુજબની નિશાની શું બતાવે છે?

વાહન થોભો
  1. વાહન થોભો
  2. નો પાર્કિંગ
  3. આગળ હોસ્પિટલ છે

Question 3 – તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે તમે શું કરશો?

  1. તમારી ઝડપ વધારી તમે બને તેમ ઝડપથી નાળું પસાર કરશો
  2. હેડ લાઇટ ચાલુ કરી નાળું પસાર કરશો
  3. સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો જવાબ

Question 4 – નીચે મુજબની નિશાની શું બતાવે છે?

ડાબી બાજુ હાંકો
  1. ડાબી બાજુ હાંકો
  2. ડાબી બાજુ રસ્તો નથી
  3. ફરજિયાત ડાબી બાજુ રાખો

Question 5 – વાહને અકસ્માત કરી જ્યારે કોઈ વ્યક્તિ ને ઈજા કરેલ હોય ત્યારે

  1. વાહન નજીકના પોલીસ સ્ટેશન માં લઈ જઈ અકસ્માત નો રિપોર્ટ લખવાશો
  2. વાહન ત્યાં જ થોભાવી પોલીસ સ્ટેશન માં રિપોર્ટ લખાવશો
  3. ઘાયલ વ્યક્તિ ને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ ૨૪ કલાકમાં પોલીસ સ્ટેશન માં રિપોર્ટ લખાવશોજવાબ

Question 6 – નીચે મુજબની નિશાની શું બતાવે છે ?

રસ્તો આપો - જવાબ
  1. રસ્તો આપોજવાબ
  2. હોસ્પિટલ છે
  3. આગળ ટ્રાફિક આઇલેન્ડ છે

Question 7 – જે રોડ વન – વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં

  1. પાર્કિંગ ની મનાઈ છે
  2. ઓવર ટેકિંગ ની મનાઈ છે
  3. રિવર્સ ગીયર માં વાહન ચલાવવું નહીં

Question – ૮ નીચેની સંજ્ઞા શું બતાવે છે

  1. નો એન્ટ્રી
  2. વન વે
  3. ગતિ મર્યાદાનો અંત

Question ૯ – તમે કોઈપણ વાહનને લઈ બાજુથી ઓવરટેઈક કરી શકો છો ?

  1. આગળનાં વાહનની જમણી બાજુથી
  2. આગળનાં વાહનની ડાબી બાજુ થી
  3. જો રસ્તો પહોળો હોય તો ડાબી બાજુથી

Question ૧૦ – નીચે મુજબની નિશાની શું બતાવે છે?

  1. જમણી બાજુ વળવું મનાઈ છે
  2. જમણી બાજુ તીવ્ર વળાંક
  3. યુટર્ન લેવાની મનાઈ છે

Question ૧૧ – જ્યારે ફાટક વગરના રેલ્વે ક્રોસિંગ પાસે વાહન પહોંચે છે ત્યારે ફાટક ક્રોસ કરતા પહેલા ડ્રાઇવર શું કરશે?

  1. રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી નીચે ઉતરીને ડ્રાઇવર રેલ્વે લાઈન ઉપર જઈ
  2. હોર્ન વગાડીને બને તેટલી ઝડપથી રેલ્વે લાઈન ક્રોસ કરશે
  3. ટ્રેન પસાર થાય ત્યાં સુધી થોભશે

Question ૧૨ – નીચે મુજબની નિશાની શું બતાવે છે?

  1. રાહદારીનું ક્રોસિંગ
  2. રાહદારી પ્રવેશ કરી શકે છે
  3. રાહદારી માટે મનાઈ છે

Question ૧૩ – કાચા લાઇસન્સ ની મુદત કેટલી છે?

  1. જ્યાં સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો ત્યાં સુધી
  2. ૬ મહિના
  3. ૩૦ દિવસ

Question ૧૪ – નીચે મુજબની નિશાની શું બતાવે છે

  1. રોડની જમણી બાજુ વાહન હાંકો
  2. જમણી બાજુ પાર્કિંગ માન્ય છે
  3. ફરજિયાત ડાબી બાજુ વાળવું

Question ૧૫ – ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું

  1. રોડની જમણી બાજુએ ચાલવું
  2. રોડની જમણી બાજુએ ચાલવું
  3. રોડની કોઈપણ બાજુએ ચાલવું

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading