Education Government schemes Scholarship

Apply GUEEDC Education Loan For Studies In Abroad for All Students by Gujarat Government

Apply GUEEDC Education Loan For Studies In Abroad for All Students by Gujarat Government
Written by Chetan Darji

Are you searching for – Apply GUEEDC Education Loan For Studies In Abroad for All Students by Gujarat Government

Then you are at Right Place.

The Complete and Official Information of Apply GUEEDC Education Loan For Studies In Abroad for All Students by Gujarat Government

GUEEDC Education Loan For Studies In Abroad for All Category Students by Government of Gujarat

Recently Announced GUEEDC released notification for Appy for Education for Studies in Abroad for All Category Students.

Student who want to study in abroad are invited to fill the form and get scholarship or Loan against their educational purpose.

Let’s talk about Education Load provided by GUEEDC.

We are giving complete information in Gujarati so you can understand well.

About – Study in Abroad Educational Loan – by GUEEDC 2023

યોજનાનું નામ : વિદેશ અભ્યાસ લોન

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો: – Form of Scheme / Norms of Loan Assistance:

  • ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.

લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.

વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ .૬.૦૦ લાખ કે તેથી ઓછી.

લોન માટેનાં જામીન / દસ્તાવેજ: – Security / Document for Loan:-

  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે

લોનની પરત ચુકવણી : Loan Repayment:

  • રૂા. ૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • રૂા. ૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
  • લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે

Only or Specially for ST Students Apply Online for Videsh (Foreign) Abhyas GTDC Loan Sahay Yojana 2023

Apply Online for Videsh Abhyas Loan Sahay Yojana 2023 Foreign Education Loan Scheme Scheduled Tribes(GTDC Loan 2023)

Apply Online in GUEEDC Education Loan For Studies In Abroad for All Students by Gujarat Government

We are giving simple steps for Apply Online – Education Loan for Studies in Abroad

Videsh Abhyas Loan 2023

Thanks to Beloved Readers.

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading