Health

What can I do on 22 March 2020 – Corona Virus

Written by Chetan Darji

👉 ૨૨ માર્ચ
👉 રવિવાર
👉 જનતા કરફ્યુ

🤷‍♂ શુ શુ કરશો ?🤔🤔🤔🤔

  • સંગીત સાંભળો
  • વાંચન કરો
  • ચિત્રો બનાવો
  • જુના મિત્રો સાથે ફોન ઉપર વાતો કરો
  • ઘરના કામ કરો (પત્ની ચીંધે ઇ)
  • વાસણ ઘસો – પોતા કરો
  • ફર્નિચર સફાઈ કરો
  • ઘર – વાહન વિગેરે સાફ કરો
  • માળીયા સાફ કરો
  • છોકરાવ સાથે રમો
  • પત્ની સાથે જૂની વાતો તાજી કરો (તમારા જોખમે)
  • જુના આલ્બમ કાઢો/જુઓ (દુઃખ ના કરવું)
  • ટોયલેટ સાફ કરો
  • છોકરાવને વાર્તા કરો
  • રસોઈ બનાવો
  • શાકભાજી સુધારો
  • ટીવી જુઓ
  • ફિલમ જુઓ
  • પતાની રમતો રમો
  • નવી રસોઈ બનાવતા શીખો
  • પત્ની સામે થોડી થોડીવારે હસો (😉)
  • હિંમત હોય તો પત્નીના વખાણ કરો (માત્ર તમારી)😉
  • પસ્તી ભેગી કરો
  • જુના પત્રો વાંચો
  • પુસ્તકો ગોઠવો
  • કપડાં ઈસ્ત્રી કરો
  • બુટ ચપ્પલ પાલિશ કરો
  • કબાટ ગોઠવો (પત્નીની દેખરેખ નીચે)
  • રસોડું સાફ કરો
  • અજુબાજુ વાળા સાથે દુરથી હસો અને વાતું કરો 😝😝 (સાચવીને)
  • તમારી જૂની વાતો બાળકોને કહો
  • જાતે ચા/કોફી બનાવો
    નાસ્તા ખાવ અને ખવડાવો
  • મસ્તીના તૈયાર થાવ 🥰🥰
  • પૂજા પાઠ કરો
  • ચેસ/ કેરમ રમો
  • પાણીના ટાંકા ભરો
  • મસ્ત શેવિગ કરો 😘😘
  • અગાસી સાફ કરો 😡😡
  • પતંગ પડ્યો હોય તો એકાદો ચગાવી નાખો
  • હસતા હસતા બધા કામ કરો
  • પત્ની કહે તે બધું કરો
  • વાહનો સાફ કરો
  • છોકરાવની સાઇકલ/ગાડી સાફ કરો
  • થયેલ ખર્ચનો હિસાબ કરો/લખો
  • ગેસ/પંખા/નળ વગેરે રીપેર કરો નોંધ :- જો ઉપરનું કંઈપણ કામ ના કરવું હોયતો શનિવારે આખી રાત જાગો અને રવિવારે સવારે શાંતિથી સુઈ જાઓ અને છેક સાંજે 7 કે 8 વાગે જાગો અને જમીને પાછા સોમવાર સવાર સુધી સુઈ જાજો.

🤷‍♂ આટલું કરશો તોપણ દેશ તમારો આભારી રહેશે.
🙏🙏🙏

જનતા કર્ફ્યુ લાગુ કરવાનું કારણ એવું છે….કે

રવિવારે સવારે આઠથી રાત્રે નવ સુધી જનતા કર્ફ્યુ છે.

તો શનિવારે રાતથી માણસો બહાર નીકળવાનુ બંધ કરશે…
અને સોમવારે સવાર સુધી બહાર નહીં નીકળે….

હવે સમય દરમ્યાન જે વ્યક્તિ આ વાયરસથી ઇન્ફેક્ટેડ છે.
એ વ્યક્તિ બીજાને મળશે નહિ.
આ વાઇરસ 24 કલાક સુધી જીવિત રહી શકે છે કોઈ પણ સપાટી પર….
અને આ સમય દરમ્યાન વાયરસ ની ઉંમર પ્રમાણે એ મૃત્યુ પામશે.
આ સમય દરમ્યાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય એ પહેલાં મૃત્યુ પામશે.
એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયરસ ફેલાય એ પહેલા એમની એક સાઇકલ તૂટી જશે.
આ રીતે દુનિયાની અંદર મોટાભાગના વાઈરસ પૂરા થઈ જાય.
તો આ રોગ ને કંટ્રોલ કરી શકાય…
આવુ આનું એક વૈજ્ઞાનિક કારણ છે…
આ વાત બીજાને પણ કરો જેથી આ કર્ફ્યુ પાછળનો હિત સમજી શકે…. અને મજાક ઉડાવ્યા વગર સીરીયસલી પાલન કરે..
🙏👍🇮🇳👍🙏

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment